Gujarat Literature Festival

    શ્રોતા અને દર્શક માટે: GLFના આગામી કાર્યક્રમોમાં ભાગ લેવા અહીં નોંધણી કરો.
    ખાસ સચના :

    • કાર્યક્રમ, સ્થળ અને તારીખ નક્કી થયે જાહરે થશે.વધુ જાણકારી માટે અમારા સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ફોલો કરવા વિનંતી.
      fb.com/gujlitfest
      instagram.com/gujlitfest/
    • ઈમેલ અને વોટ્સએપ્પ પર તમને સમયાઅનુસાર માહિતી મળતી રહે તે માટેઅમે પૂરતી કોશિશ કરીશુ. પરંતુ દરેક વ્યક્તિને ફોન પર વ્યક્તિગત જવાબ આપવો શક્ય નથી.

    વર્કશોપ્સ:

    વર્ષ 2024 દરમિયાન યોજનારા GLF ના અનેકવિધ વર્કશોપ્સમાં ભાગ લેવા અહીં નોંધણી કરો

    નાટ્ય લેખન
    નવલકથા
    ટૂંકી વાર્તા
    ગીત લેખન
    કાવ્ય લેખન
    ફિલ્મ લેખન
    પત્રકારત્વ
    વકતૃત્વ
    ફિલ્મ સર્જન
    સોશ્યિલ મીડિયા લેખન
    બ્લોગ લેખન


    રવિવારે તા.16ના સવારે 11 વાગ્યે, AMA ખાતે આપનું હાર્દિક સ્વાગત છે!
    • હોલમાં બધીજ સીટ્સ ફુલ થઇ જવાને કારણે હવે રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. તકલીફ બદલ ક્ષમા.
    • જો તમે રજીસ્ટ્રેશન કરાવી લીધું હશે તો, તેમાં નોંધેલા મોબાઈલ નંબર ઉપર, વ્હોટ્સએપ્પ દ્વારા શનિવારે રાત્રે 12 પહેલા કન્ફર્મેશન મળી જશે.
    • પ્રવેશ વહેલો તે પહેલોના ધોરણે હોય, મહેરબાની કરી 10.45 સુધીમાં સ્થાન ગ્રહણ કરી લેવું.
    • પ્રવેશ માટે અમારા ફોન નંબરથી મોકલાયેલો વ્હોટ્સએપ્પ મેસેજ બતાવવાનો રહેશે.
    • આપની પાસે કન્ફર્મેશન હોય પરંતુ હોલમાં સીટ્સ ઉપલબ્ધ ના હોય તો એ સંજોગોમાં અમારી ટીમ દ્વારા પ્રવેશ બંધ કરવામાં આવશે.
    • કાર્યક્રમ સફળ બનાવવા સહકાર આપવા વિનંતી.