રવિવારે તા.16ના સવારે 11 વાગ્યે, AMA ખાતે આપનું હાર્દિક સ્વાગત છે!
- હોલમાં બધીજ સીટ્સ ફુલ થઇ જવાને કારણે હવે રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. તકલીફ બદલ ક્ષમા.
- જો તમે રજીસ્ટ્રેશન કરાવી લીધું હશે તો, તેમાં નોંધેલા મોબાઈલ નંબર ઉપર, વ્હોટ્સએપ્પ દ્વારા શનિવારે રાત્રે 12 પહેલા કન્ફર્મેશન મળી જશે.
- પ્રવેશ વહેલો તે પહેલોના ધોરણે હોય, મહેરબાની કરી 10.45 સુધીમાં સ્થાન ગ્રહણ કરી લેવું.
- પ્રવેશ માટે અમારા ફોન નંબરથી મોકલાયેલો વ્હોટ્સએપ્પ મેસેજ બતાવવાનો રહેશે.
- આપની પાસે કન્ફર્મેશન હોય પરંતુ હોલમાં સીટ્સ ઉપલબ્ધ ના હોય તો એ સંજોગોમાં અમારી ટીમ દ્વારા પ્રવેશ બંધ કરવામાં આવશે.
- કાર્યક્રમ સફળ બનાવવા સહકાર આપવા વિનંતી.