
રામમોરીની નેશનલ એવોર્ડ વિનિંગ વાર્તા પરથી બનેલ ફિલ્મ એકવીસમું ટિફિન IFFI ભારતીય પેનોરમામાં પસંદ થયેલ માત્ર ત્રીજી ગુજરાતી ફીચર ફિલ્મ છે.
1 – ભવની ભવાઈ
2 – હું હુંશી ને હુંશીલાલ
3 – 21મું ટિફિન
GLF વતી એકવીસમુ ટિફિન ફિલ્મની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ.