Gujarat Literature Festival
  • ડિસેમ્બર 26, 2021
  • ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં
  • 0

રામમોરીની નેશનલ એવોર્ડ વિનિંગ વાર્તા પરથી બનેલ ફિલ્મ એકવીસમું ટિફિન IFFI ભારતીય પેનોરમામાં પસંદ થયેલ માત્ર ત્રીજી ગુજરાતી ફીચર ફિલ્મ છે.

1 – ભવની ભવાઈ
2 – હું હુંશી ને હુંશીલાલ
3 – 21મું ટિફિન

GLF વતી એકવીસમુ ટિફિન ફિલ્મની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *