મુખ્ય વિશેષતાઓ:
- પ્રારંભિક આવૃત્તિ — ગુજરાતી સાહિત્યને સમર્પિત.
- ૧૫૦થી વધુ લેખકોે ૭,૦૦૦થી વધુ યુવા ઉપસ્થિતો સાથે સંવાદ કર્યો.
- ૫૦%થી વધુ દર્શકો ૩૦ વર્ષથી ઓછી વયના; અનેક પુસ્તકોનું વિમોચન થયું.
- અનેક કાર્યક્રમોનું જીવંત વેબકાસ્ટ કરવામાં આવ્યું — વિદેશમાંથી ૭,૫૦૦થી વધુ દર્શકો જોડાયા.









